જુના બંદર રોડ પાસેથી જુગાર રમતાં ચાર શકુનીને ઝડપી લેતી એલસીબી

0
264

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. શ્રી. વાઘિયા સાહેબને  બાતમીરાહે હકિકત મળેલ કે જુના બંદર રોડ રાજા સીલેટ પાસે  જાહેર જગ્યામાં જુગાર છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૪ ઇસમો ઇસમો જાહેરમાં પૈસા-પાના વતીતીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા (૧) જયેશભાઇ ઉર્ફે દિનેશ છગનભાઇ પરમાર/કોળી ઉવ.૪૧ રહે.જુના બંદર રોડ રાજા સીલેટ સામે મફતનગર ભાવનગર (૨) સાગરભાઇ ઉર્ફે રામભાઇ કાંતિભાઇ પરમાર/કોળી ઉવ.૨૯ રહે.કરચલીયા પરા ભરવાડ વાડો પુરીનો ચોક ભાવનગર (૩) મુસ્તુફાભાઇ અલારખભાઇ સેલોત/મુસ્લીમ ઉવ.૩૦ રહે.ઘોઘા રોડ ચૈાદનાળા મફતનગર રામજી મંદિર પાસે ભાવનગર (૪) મનસુખભાઇ શિવાભાઇ બારૈયા/કોળી ઉવ.૫૦ રહે.કણબીવાડ નાની સડક ઘંટીની બાજુમા ભાવનગર વાળાઓને ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૧૨,૦૫૦/- મળી કુલ કિ.રૂ. ૧૨,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here