સણોસરા બ્રહ્મ સમાજ દ્વારા માતૃ વંદના કાયકર્મ યોજવામાં આવ્યો

0
114

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા ના સણોસરા ગામ માં ૭/૧૦/૨૦૧૯ ના રોજ સાંજે ૯કલાકે માતૃ કાયઁકમ યોજાય હતો તેમા સણોસરા બ્રાહ્મ સમાજ ના પ્રમુખ ભટ્ટ દાદા, લોકભારતી વિદ્યાપીઠ અધ્યાપક અચઁના બેન દવે, શિક્ષણ ક્ષેત્રે આગળ એવા સી.આર.સી રાજુ ભાઇ જાની તેમજ અન્ય અતિથિ વિશેષ ઉપસ્થિત રહયા હતા. કાયઁકમ માં નાના બાળકો એ રસપ્રદ ભાગ લીધો હતો તેમા બાળકો માતા ની આરતી ઉતારી ને હાર પહેરાવી ને ભાવુક માતૃભાવ વ્યકત કરીયો હતો તેમજ માં વિશે વાર્તા લાપ કરી એક લાગણી શિલ વાતાવરણ ઉભું કરીયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here