દામનગરથી ગારિયાધાર જતા જિલ્લા પંચચાત અમરેલીના માર્ગ બિસ્માર હાલતાં

0
175

દામનગર થી ગારીયાધાર જતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ નું અસ્તિત્વ જ સમાપ્ત  ભારે અધોગતિ ભોગવતા ગ્રામ્ય વિસ્તારો હજીરાધાર ધામેલ ભાલવાવ સુરનિવાસ સહિત માં તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી

દામનગર થી ગારીયાધાર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ એ સંપૂર્ણ અસ્તિવત ગુમાવ્યું રોડ હતો કે કેમ ? તેના અવશેષ કે ચિન્હ પણ દર્શક કાચ થી ગોતવા પડે તે હદે નામશેષ અમરેલી જિલ્લા પંચાયત ના મા.મા. નો રોડ જનતા ને ક્યાં સુધી મામા બનવશે ?

ગુજરાત સરકાર ના રૂરલ વિભાગે રૂરલ ડેપ્લોપમેન્ટ  (મા.મા) માર્ગ મકાન માટે  રિબન ડેવલોપમેન્ટ એકટ ૧૯૬૭ એકટ બનાવ્યો તે કાયદો કારગત નીવડશે ખરો ? કાયદા બને છે સારા માટે અને પુરવાર થાય છે નઠારા કાયદા માત્ર કમજોર માટે છે અમરેલી જિલ્લા પંચાયત નો  ગ્રામ્ય વિસ્તારો માં જતો રસ્તા સુપર્ણ અસ્તિત્વ ગુમાવ્યું રોડ હતો કે કેમ ? તેના ચિહ્નો માટે ગેરી ગુજરાત રિચર્ચ તપાસ કરે તો ખ્યાલ આવે અમરેલી જિલ્લા  પંચાયત વિભાગો ને અબદીત અધિકારો અપાયા છે કે ગ્રામ્ય વિસ્તારો માં જતા રસ્તા ઓ નું જતન જળવણી કરવા રૂરલ વિભાગ તરફ થી કરોડો નું બજેટ મેળવતી જિલ્લા પંચાયત અમરેલી ના (મામા) નું તંત્ર ક્યાં સુધી ગ્રામ્ય પ્રજા ને મામા બનાવશે ?

માર્ગ સલામતી  સપ્તાહ ની જોરશોર થી ઉજવણી અને મોટર વહિકલ એકટ નો સખત અમલ કરાવતું તંત્ર દામનગર થી ધામેલ જતા રસ્તા પર આવી ને ઉજવણી કરે  દામનગર થી ગારીયાધાર તરફ જતા ગ્રામ્ય વિસ્તારો ની જનતા ભારે ઉગ્ર આક્રોશ સાથે અવર જવર કરે છે ધામેલ હજીરાધાર ભાલવાવ સુરનિવાસ માંગુકા સહિત ના ગ્રામ્ય થી ધંધા રોજગારી માટે દામનગર તરફ આવવા નું ટાળે છે દામનગર શહેર    તરફ આવવું એટલે ચંદ્ર પર લેન્ડીગ કરવા બરાબર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here