વલભીપુર તાલુકાના પીપળ ગામે  કેરી નદી પાસે ડુબી જંતાં બેના મોત

0
376

વલભીપુર તાલુકાના પીપળ ગામે કેરી નદી પાસે બહેન કપડા ધોવા માટે આવેલા હતા સાથે તનો ભાઈ પણ હતો પીપળ ગામના સારોલીયા જ્યોતિબેન કિશનભાઇ ઉમર વર્ષ પચ્ચીસ જાતે દેવીપુજક તેમનો ભાઈ પટેલિયા પ્રેમ કાળુભાઈ ઉંમર વર્ષ ૧૦ કેરી નદી પાસે રમતા રમતા નદી કિનારે પગ લસરતતા તેઓ બાજુમાં કેરી નદી માં પડી ગયા ત્યાં જ તેની નજર તેના ભાઈ પ્રેમ પર પડતા તે પણ બચાવવા માટે નદી મા ખયા અને એપણ ડુબી જતા બાજુમાં રહેલા બધા બહેનોએ બૂમ પાડી આજુ બાજુની વાડીમાંથી ભાઈઓ આવતા તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારબાદ વલભીપુર ૧૦૮ ને કોલ કરતા તુરંત વલભીપુર ૧૦૮ દોડી ગઇ હતી બંનેને વલભીપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ફરજ પરના ડોક્ટરે શેટા સાહેબે બંનેને મૃત જાહેર કર્યા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here