ભાવનગર શહેર માં ઈદ નું શાનદાર ઝુલુસ નીકળ્યું

0
350

ઇસ્લામના મહાન પેગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ) ના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરાઈ.
સવારે ઈદ નું જુલુસ ચાવડી ગેટ થી ઈમામ વાડા, અલકા, મતવા ચોક, શેલારશા ચોક,આબા ચોક, જુમ્મા મસ્જિદ થી હેરિસ રોડ,વોરા બજાર, બાટૅન લાઇબ્રેરી, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ, રૂપમ ચોક, ગંગાજળિયા તળાવ, વોશિંગ ઘાટ, દરબારી કોઠાર થઈ શેલારશા ચોક માં પૂર્ણ થશે.

આ જુલુસમાં મેમણ મોટી જમાત, દાઉદી વોરા સમાજ, ખોજા શિયા ઈશના અશરી જમાતના આગેવાનો તથા મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here