નેશનલ સ્કૂલ ગેમ્સ જૂડોમાં અંડર 17 બહેનો માં દિલ્હી ચેમ્પિયન

0
341

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત વહીવટી તંત્ર ભાવનગર ની રાહબરી નીચે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર સંચાલિત નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર ૧૭ બહેનો ની સ્પર્ધા નું સુંદર આયોજન પૂર્ણ થયેલ


બહેની સ્પર્ધામાં જનરલ ચેમ્પિયન શિપ માં પ્રથમ નંબરે ૨૨ પોઇન્ટ સાથે દિલ્હી ,દ્વિતીય નંબરે ૨૧ પોઇન્ટ સાથે ગુજરાત,તૃતીય નંબર ૧૫ પોઇન્ટ સાથે હરિયાણા આવેલ છે ગુજરાત ને ૩ ગોલ્ડ મેડલ અને ૨ સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે


બહેનોની સ્પર્ધાને સફળ બનાવવા માટે ડી ડી કાપડિયા સચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ની દેખરેખ નીચે સિનિયર કોચ દિવ્યરાજસસિહ બારીઆ,ડી એસ ઓ અરુણ ભલાણી,મનીષ જીલડિયા,ઇમરાન પઠાણ,જુડો હેડકોચ,કિલ્લોલ સપરિયા,કૃતાર્થભાઈ ,
ટ્રેનર,અન્ય કચેરી સ્ટાફે જહેમત ઉઠાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here