ભાવનગર ડીએસપી ઓફીસ ખાતે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમતે રક્તદાન કેમ્પ આયોજન

0
296

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ આજરોજ ભાવનગર ડીએસપી ઓફીસ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું. આ પૃસંગે યોજાયેલ રકતદાન કેમ્પ મા રકતદાતા DySP ચૌહાણસાહેબ PSI રેહવરસાહેબ RTO ઈન્સ્પેક્ટર અંકીતભાઈ પટેલસાહેબ તથા રકતદાતા મિત્રો હનુમંતસિહ ઈસ્માઈલભાઈ અજયસિહ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here