લાઠી શહેર માં પી એમ શંકર વિધાલય ખાતે થી પાલિકા પ્રમુખ ના વરદહસ્તે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાયો

459
લાઠી શહેર માં પી એમ શંકર વિદ્યાલય ખાતે થી શાળા આરોગ્ય તપાસણી કાર્યકમ નો પ્રારંભ લાઠી નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ કોટડીયા એ પી.એમ.શંકર વિદ્યાલય ખાતે થી કર્યું હતું આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ દિનેશભાઇ મકવાણા લાઠી સી એ સી ના ડો. સોલંકી સાહેબ ડો.રૂપાબેન તેમજ ઇતેશભાઈ મહેતા સહિત આરોગ્ય વિભાગ નો સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર  બહેનો વિદ્યાર્થી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાયો હતો
Previous articleઅનુભવના ઓટલે – અંક ૩૬ જીવન જીવવાની કલા
Next articleજીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ