ઘોઘા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા સરકારની નીતિરીતી સામે મામલદાર કચેરી ખાતે ધરણા યોજાયા

0
428

ઘોઘા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજરોજ સરકારની નિતિરીતી સામે મામલદાર કચેરી ઘોઘા ખાતે વિરોધ પ્રદર્શિત કરી બપોરે ૧ થી ૫ સુધી ધરણા કરવામાં આવી હતી તેમજ ગ્રેડ પે,સીસીસી,ઉચ્ચપગાર જેવા અનેક મુદ્દે મામલદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

તસ્વીર : નીતિન મેર (ઘોઘા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here