લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ ના હસ્તે કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને જિલ્લા પંચાયત ના સ્વ ભંડોળ માંથી આર્થિક સહાય ના ચેક અર્પણ

488

દામનગર ના પાડરશીંગા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને જિલ્લા અમરેલી ના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના ચેરમેન રાઠોડ ના વરદહસ્તે કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને આર્થિક સહાય ના ચેક અર્પણ કરાયા જિલ્લા પંચાયત કચેરી અમરેલી ના સ્વ ભંડોળ માં થી કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને રાહત રૂપ આર્થિક સહાય ના ચેક અર્પણ કરતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા જિલ્લા પંચાયત અમરેલી ના સદસ્ય ઘનશયભાઈ રાઠોડ સરપંચ શ્રી મધુભાઈ જાગાણી પાડરશીંગા સહિત ની ઉપસ્થિતિ માં સહાય ચેક અર્પણ કરાયા હતા

Previous articleભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મીટીંગ યોજાઈ
Next articleસીવીલ હોસ્પીટલ હિંમતનગર દ્રારા ડોક્ટરી પ્રમાણપત્ર કેમ્પનુ આયોજન