ઉતરાયણના છેલ્લાં રવિવારેને લઈ પતંગ રસિકોમાં ભારે ખરીદી

586

આગામી મંગળવાર ના રોજ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ઉતરાયણના છેલ્લાં રવિવારેને લઈ પતંગ રસિકોમાં ભારે ખરીદી જોવાં મળી હતી. તેને લઈને બજારમાં અવનવાં બ્યુગલ, વિવિધ પ્રકારના માસ્ક, ચશ્મા, ટોપી સહિતનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે આજે બજારમાં પતંગ-ફીરકી, ચશ્માં,ટોપી વગેરે પતંગ રસિકો દ્વારા ઉત્તરાયણના તહેવારની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Previous article31માં માર્ગસલામતી સપ્તાહ અંતર્ગત ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધા યોજાઈ
Next articleભાવનગર શહેરમાં પ્રેસરોડ પર યુવાન ને છરીના ઘા ઝીંકાયા સારવાર દરમિયાન મોત