જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટીઝન સોશિયલ ક્લબના વાર્ષિકોત્સવ ઉજવણી કરાઈ

0
235

જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિનિયર સીટીઝન સોશ્યલ ક્લબના વાર્ષિકત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

શહેર ના યશવંતરાય નાટયગૃહ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમ માં બાળકો તથા માતાઓ,વડીલો સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ માં આમંત્રિત મહિલાઓ, ક્લબની મેમ્બર બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ ને માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here