દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વરદહસ્તે ખાતમહુર્ત કરાયું Inbox x

811

દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેર ના અજમેરા હેલ્થ સેન્ટર પાસે થી નાનાકણકોટ સુધી સાડા નવ કિમિ રોડ નું નવીનીકરણ કરવા રૂપિયા અઢી  કરોડ ખર્ચે બે સ્ટેન્ડર થી દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું કામ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શરૂ કરાયો આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા પાડરશીંગા સરપંચ ભુરખિયા સરપંચ નાનાકણકોટ સરપંચ દામનગર એ.પી.એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા અમરેલી જિલ્લા પંચાયત ના મહિલાબાળ વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ જયેશભાઇ શાહ પાડરશીંગા મહિપતબાપુ ગોસ્વામી હારૂનભાઈ ફ્રુટવાળા જાવેદભાઈ ડેરેયા અરજણભાઈ લાતીવાળા દેવજીભાઈ ઈસામલિયા દેવચંદભાઈ આલગીયા લાઠી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર મધુભાઈ જાગાણી ધુધાભાઈ ખુમાણ મોહનભાઇ પરમાર ઠાંસા કલાભાઈ લાખાવડ સતારભાઈ સયેદ સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં સ્ટેટ ના દામનગર થી ગારીયાધાર તરફ જતા માર્ગ નું ખાતમહુર્ત કરી શરૂ કરાયો હતો

Previous articleજી.જે.પટેલ હા.સે.સ્કૂલ, વિદ્યાનગરી, ગૌરવ
Next articleઈડરીયા ગઢ ખાતે આરોહણ – અવરોહણ સ્પર્ધામાં ૩૩૧ સ્પર્ધકો જોડાયા