૭૧માં પ્રજાસત્તાક પર્વની શિશુવિહારસંસ્થા ખાતે રાષ્ટ્ભકિતની થીમ સાથે ઉજવણી કરાઈ

527

શિશુ વિહાર ક્રીડાગણનાં તાલિમાર્થિઓ દવારા 71મા પ્રજાસતાકપર્વની ઉજવણી 26 જાન્યુઆરીનાં રોજ કરવામાં આવેલ. શ્રી હિમેશ ભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં દવજવંદન તથા બેન્ડ માર્ચ પાસ્ટનું નિદર્શન યોજાયેલ. આ પ્રસંગે જરૂરિયાતમંદ કુટુંબોને અનાજ સહાય તેમજ રમતવીરોને તથા સીવણકલાસની બહેનોને સીવણ કીટ શ્રી નિર્મળભાઈ વકીલ,શ્રી શબનમબહેન કપાસી, શ્રી કૂતૂબભાઈ કપાસી તથા શ્રી જે. જે. ચૌહાણનાં હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવેલ.

Previous articleભાવનગર કોર્ટના પટ્ટાગંણમાં એડી.સિનીયર જજ ભોજકે સાહેબે તિરંગો ફરકાવ્યો
Next article૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મેયરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ