અક્ષય ઓઝા મેમોરિયલ કિકેટ ટ્નાઁમેન્ટ મા એલ. એફ.બી.ભાવનગર ચેમ્પિયન .

582

આજરોજ ભરુચા કલબ ખાતે ભાવનગર લોયસઁ ફાઉન્ડેશન તથા રાજકોટ બાર વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી. જેમા ભાવનગર ની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર મા છ વિકેટ ગુમાવી 170 રન કરેલ જેમા પુનિત મહેતા એ 52 રન અને રમય ઉપાધ્યાય ના41 રન મુખ્ય હતા.જેની સામે રાજકોટ ની ટીમ માત્ર 124 રન મા ઓલ આઉટ થઇ ગઇ હતી.જેમા જજશ્રી પંકજ શાહે3 વિકેટ મેળવી આ મેચ તથા સમગ્ર ટ્નાઁમેન્ટ મા 9 વિકેટ મેળવેલ જેથી તેઓ ને બેસ્ટ બોલર અને બોલર ઓફ ટ્નાઁમેન્ટ જાહેર કર્યા હતા મેન ઓફ ધ મેચ રમય ઉપાધ્યાય 2 વિકેટ 41 રનઅને સમગ્ર ટ્નાઁમેન્ટ મા એક સદી સાથે.310 રન અને હેટ્રિક સાથે 9 વિકેટ મેળવેલ જેથી તેઓ ને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયા હતા સમાપન કાર્યક્રમ મા ડી.જજ શુભદાબેન બક્ષી તેમજ અન્ય જજો અને અક્ષય ઓઝા ના પરિવાર જનો વકીલો ઉપસ્થિત રહ્યા હતા આ ટ્નાઁમેન્ટ સફળ બનાવવા બાર એસો.ના પમુખ હિરેન જાની, અતુલ પટેલ. શિવરાજસિંહ ગોહિલ વિ. એ જહેમત ઉઠાવી હતી.

Previous articleઆદિવાસી વિસ્તારો ની આશ્રમ શાળા ઓ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં ૧૨ હજાર વિદ્યાર્થી ઓ ને થાળી અને સંતરા વિતરણ
Next articleદિહોર ગામના આંગણે આયુષ ગ્રામ પ્રકલ્પ દિહોર નું ભવ્ય ઉદ્ઘાટન