દિહોર ગામના આંગણે આયુષ ગ્રામ પ્રકલ્પ દિહોર નું ભવ્ય ઉદ્ઘાટન

0
187

રાષ્ટ્રીય આયુષ મિશન અંતરગત,આયુષ કચેરી, ગાંધીનગર, ગૂજરાત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, પંચાયત ભાવનગર ના માર્ગદર્શન અને સરકારી આયુર્વેદ દવાખાનું દિહોર ના સહયોગથી  આયુષ ગ્રામ પ્રકલ્પ દિહોર નું ભવ્ય ઉદ્ઘાટન માનનીય ભાવનગર ના સાંસદ ભારતીબેન શિયાળ ના અધ્યક્ષ સ્થાને કરાયું……સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો ….કાર્યક્રમ મા સહભાગી દિહોર ના તમામ નાગરિકો,મેહમાનો,તમામ આયુર્વેદ મેડિકલ ઓફિસર,તમામ હોમિયોપેથીક મેડિકલ ઓફિસર તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન જેના માર્ગદર્શન નીચે યોજાયો એવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય શીતલબેન સોલંકી ખૂબ ખૂબ આભારી છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here