ભાવનગર નેકનામદાર અ.સૌ શ્રી મહારાણી સંયુકતાકુમારી સાહેબ ના અધ્યક્ષ સ્થાને નંદકુવરબા મહિલા ક્ષત્રિય કન્યા વિદ્યાલય શિબિર ની પુર્ણાહુતી માલપર ગામે યોજાય

0
353

ભાવનગર નેકનામદાર અ.સૌ શ્રી મહારાણી સંયુકતાકુમારી સાહેબ ના અધ્યક્ષ સ્થાને નંદકુવરબા મહિલા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ભાવનગર (એન.એસ.એસ.યુનિટ)ની શિબિર ની પુર્ણાહુતી માલપર ગામે યોજાય જેમાં નેકનામદાર કુંવરી શ્રી બ્રિજેશ્વરી કુમારી સાહેબ,મનહરકુંવરબા વિદ્યા સંકુલ ના પ્રમુખ પરબતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,ઘોઘા તાલુકા રાજપૂત સમજના પ્રમુખ દિલવારસિંહ ગોહિલ,રાજપૂત સમાજના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ અને રેવતસિંહ ગોહિલ,તાલુકા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ જે.જે.ગોહિલ,તાલુકા શિક્ષણા અધિકારી ડી.કે.ઉપાધ્યાય,વ્યવસ્થાપક મંડળ ના સભ્ય શ્રી અંબિકા સાહેબ,કેમ્પસ ડાયરેકટર શ્રીવાસીનીબા,

આર્ટસ અને કોમર્શ કોલેજના આચાર્યશ્રી ડો.પ્રિયંકાબા ગોહિલ,આચાર્ય શ્રી ડો.રાજેશ્વરીબા ગોહિલ,અંગ્રેજી મીડીયમ ના આચાર્ય  કૌશલબેન,ગુજરાતી માધ્યમિક વિભાગના આચાર્ય  ભારતીબેન,માલપર ના સરપંચ ભૂપતસિંહ ગોહિલ,બાડીના સરપંચ યોગેન્દ્રસિંહ ગોહિલ,ઉખારલના સરપંચ કિરીટસિંહ ગોહિલ,ઘોઘા તાલુકા કરણી સેનાના પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ,શિક્ષક કલ્યાનીબેન,અયનાબેન,કલાબેન,ઇલાબા,મીનાબેન,ભાવીનીબેન,કલાપીભાઇ,સ્ટાફ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા,કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના આગેવાનો સંજયસિંહ ગોહિલ,ડી.સી.ગોહિલ,જે.જે.ગોહિલ,ભૂપતસિંહ ગોહિલ,અશોકસિંહ ગોહિલ,રાજેન્દ્રસિંહ ગોહિલ,રમજુભા ગોહિલ,ડી.આર.ગોહિલ,તખુભા ગોહિલ,મહાવીરસિંહ.ગોહિલ,એમ.જે.ગોહિલ,સુખદેવસિંહ.ગોહિલ,બબભા.સરવૈયા,પવનસિંહ.બી.ગોહિલ,ગંભીરસિંહ.ગોહિલ,વિક્રમસિંહ.એસ.ગોહિલ,મહેન્દ્રસિંહ.ગોહિલ,યોગેન્દ્રસિંહ.એમ.ગોહિલ,હેમંતસિંહ.ગોહિલ,જે.સી.ગોહિલ,પ્રદીપસિંહ.એચ.ગોહિલ,ધર્મેન્દ્રસિંહ.જે.ગોહિલ,ઉપેન્દ્રસિંહ.કે.ગોહિલ,નરેન્દ્રસિંહ.ડી.ગોહિલ,દિગ્વિજયસિંહ.આર.ગોહિલ,હરપાલસિંહ સરવૈયા,રામદેવસિંહ વાળા, કિરીતસિંહ.કે.ગોહિલ,બળવંતસિંહ.એ.ગોહિલ,અરવિંદસિંહ.એ.ગોહિલ,મહિપતસિંહ.એસ.ગોહિલ,પ્રવિણસિંહ.આર.ગોહિલ,રામદેવસિંહ,બી.ગોહિલ,જગદીશસિંહ.જી.ગોહિલ,પ્રદીપસિંહ.એ.ગોહિલ,ઇન્દ્રજીતસિંહ.એફ.ગોહિલ,ઘનશામસિંહ સરવૈયા,મખુભા સરવૈયા,યસપાલસિંહ ગોહિલ,

હંસરાજસિંહ ગોહિલ,મહિપાલસિંહ ગોહિલ,ભુપેન્દ્રસિંહ.જે.ગોહિલ,દશરથસિંહ.બી.ગોહિલ,અરવિંદસિંહ.ડી.ગોહિલ,ચેતનસિંહ.વી.ગોહિલ,કિરપાલસિંહ.એન.ગોહિલ,મખુભા ગોહિલ,લાલભા.બી.ગોહિલ,ભીખુભા રાઠોડ,મજબૂતસિંહ સરવૈયા,જી.બી.ગોહિલ,શક્તિસિંહ ગોહિલ,લગધીરસિંહ.એસ.ગોહિલ,કર્તનસિંહ ગોહિલ,ક્રીપાલસિંહ.ગોહિલ,રોહિતસિંહ.ગોહિલ,અનિરુદ્ધસિંહ ગોહિલ,અજયસિંહ વાઘેલા,વિક્રમસિંહ.એ.ગોહિલ,પ્રદીપસિંહગોહિલ,કિશોરસિંહ ગોહિલ,કુલદીસિંહ.ગોહિલ,દશરથસિંહ.ગોહિલ,હિતેન્દ્રસિંહ ગોહિલ,સહિત ગામના વડીલો,માતાઓ,યુવાન મિત્રો,અને બહેનોએ જહેમત ઉઠાવી હતી,કેમ્પના દીકરીઓ દ્વારા સાત દિવસ દરમ્યાન ગ્રામ સાફાઈ,આજુ બાજુના ગામમાં ટ્રેક્ટર રેલી,રોજ રાતી દરમ્યાન સ્ટેજ પ્રોગ્રામ,વીર હમીરજી ગોહિલ,શેઠ સગાળશાહ,જેસલ તોરલ અને રા નવઘણ ના ઇતિહાસ ને ઉજાગર કરવા મહહોલ્લા હરીફાઈ યોજી,મહોલ્લા હરીફાઈમાં ગરસિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ ભગીરથસિંહજી ગોહિલ અને પ્રાયફંડ સોસાયટી ના પ્રમુખ પ્રો.વિમલસિંહ ગોહિલ ,ઘોઘા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સજુભા ગોહિલ,બી.આર.સી.વિજયભાઈ કાંટારીયા,સી.આર.સી.જયપાલસિંહ ગોહિલ,શિક્ષક સંઘના પ્રતિનિધિ અશોકભાઈ બારોટ,આચાર્ય રાજેન્દ્રસિંહ ગોહિલ,અશોકસિંહ ગોહિલ કુકડ ઉપસ્થિત રહયા હતા,બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં જી.એમ.ડી.કઈ.ના માઇન્સ મેનેજર સાહેબ ઉપસ્થિત રહયા,દીકરીઓ દ્વારા બેટી બચાવો બેટી પેઢાવો, અંધશ્રદ્ધાં માંથી બહાર આવવા સ્થિતના પ્રોગ્રામો રજૂ કર્યા,માલપર ના યુવાનો દ્વારા વિશાળ રેલી દ્વારા મહારાણી સાહેબ નું સ્વાગત કરવામાં આવ્યું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here