શિશુવિહાર સંસ્થામાં કોરોના વાયરસથી બચવા હોમિયોપેથી આયુર્વેદ કેમ્પ યોજાયો

0
125

કોરોનાં વાઇરસથી બચવા હોમિયોપેથી તથા આયુર્વેદ પદ્ધતિ અસરકારક સાબીત થઈ રહી છે ત્યારે તા.18 માર્ચે શિશુવિહાર સંસ્થામાં શ્રી સુશીલાબહેન રમણીકલાલ મહેતા મેડિકલ સેન્ટર નાં ઉપક્રમે તપાસ, દવા વિતરણ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જીલ્લા આયુર્વેદિક અધિકારી ડૉ. શીતલબહેન સોલંકી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ – રૂવાનાં સૌજન્યથી ઉકાળાનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યુ. ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી,ડૉ. મનનભાઈ પારેખ તથા ડૉ નરવાણી સાહેબ(MBBS)નાં કન્સલ્ટેશનથી યોજાયેલ શિબિરમાં 130 દર્દીઓએ લાભ લીધો હતો અને કોરો નાં વાઇરસથી બચવા જરુરી પ્રિકોશનરી માર્ગદર્શન તથા વિના મુલ્યે દવાઓ મેળવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here