રાણપુરમાં જાહેર માર્ગો ઉપર કોરોના વાયરસ અંગેની માહીતી આપતા બેનર લગાડવામાં આવ્યા..

0
199

બોટાદ જીલ્લાના રાણપુરમાં નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્રારા રાણપુરના જાહેર માર્ગો ઉપર કોરોના વાયરસ અંગે માહીતી તેમજ કોરોના વાયરસથી બચવા માટેની માહીતી આપતા બેનર લગાડવામાં આવ્યા.અને લોકોને કોરોના(COVID.૧૯)વિશે માહીતી આપવામાં આવી….

તસવીર-વિપુલ લુહાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here