વેરાવળ સરકારી હોસ્પિટલ સ્ટાફ એલર્ટ

1236

વેરાવળ નોવલ કોરોના વાયરસ સરકારશ્રી ના તકેદારી ના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં અધિક્ષક ડો.જીગ્નેશ પરમાર ની સૂચના મુજબ સરકાર હોસ્પિટલમાં ક્રાઉટ થવાના કારણ મુખ્ય ગેઇટ પાસે દર્દીઓ ને પૂછ પરછ કરી જેતે ઓપીડી ના તબીબો દ્વારા સારવાર પ્રવેશ આપવામાં આવી રહી છે જિલ્લા ભરમાંથી માથી આવતા દર્દી ઓને કોઈ અગવડતા કે કોઈ દર્દી મુશ્કેલીમાં ન મુકાઇ તેની સરકારી સિવિલ હોસ્પિટલ તબીબ સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને દર્દીઓ એ પણ તકેદારી રાખવી જરૂરિયાત મુજબ દર્દી ભેગા ઓછા વકતીઓ આવવું જેથી વ્યવસ્થા જળવાઈ રહે તેવી સિવિલ પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

હાજી પંજા દ્વારા વેરાવળ

Previous articleધંધુકા પોલીસ સ્ટેશનનો દુષ્કર્મના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી ને પકડી પાડતી બોરતળાવ પોલીસ ટીમ
Next articleકોરોના વાયરસ લોક ડાઉન સબબ પ્રભાસ પાટણ પોસ્ટે વિસ્તારમાં ગરીબો તથા ભિક્ષુકો ને ભોજન વિતરણ કરી