કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરી

0
239

ભાવનગર વડવા- અ વોર્ડ માં ભારતિય સોસાયટી,ગરાસીયા વાડ ,ફાસરીયાવાડ, પાનવાડી ઉભો રોડ ,લીમડી વાળી સડક,ચૌહાણ ફળી, મુરલીધર નો ડેલો, ચાવડીગેટ આ તમામ વિસ્તારોમાં કાર્યકર્તાઓને મળી ખબર અંતર પૂછ્યા આ વિસ્તારના કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરી અને જરૂરિયાત મંદ લોકો ની યાદી કરવા માટે કહેલ તેમજ લોકડાઉન નો સંપૂર્ણપણે પાલન થાય તે માટે નૈતિકતા થી ઘરે ઘરે ફોન કરવા આ મૂલાકાત માં વોર્ડ ના મહામંત્રી અતુલ ભાઈ રાઠોડ અને યુવા મોરચાના પ્રમુખ ગિરીશભાઇ પાંચાણી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here