કોરોના વાઈરસ ને લઈ બોટાદ જીલ્લા કલેક્ટરે રાણપુરની મુલાકાત કરી.

0
298

કોરોના વાઈરસ ને લઈ હાલ મહામારી ચાલી રહી છે ત્યારે બોટાદ જીલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા દ્રારા રાણપુરની મુલાકાત કરવામાં આવી હતી.કલેક્ટરે રાણપુરની મેઈન બજારોમાં નિકળતા કરીયાણાની દુકાનો તેમજ શાકભાજીની દુકાન ચલાવતા વેપારીઓને ગ્રાહકો વચ્ચે ત્રણ ફુટનું અંતર રાખવાની સુચના આપવામાં આવી હતી.અને લોકો ને કહ્યુ હતુ કે આવશ્યક વસ્તુઓની જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવુ જો જરૂર નો હોય તો ઘરની બહાર નિકળવુ નહી.જેવી સુચનાઓ આપવામાં આવી હતી..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here