ક્ષત્રિય મહિલા સમાજ દ્વારા એનર્જી ડ્રિન્કનું વિતરણ

0
223

ભાવનગર માહિલા સમાજ દ્વારા રાત અને દિવસ ફરજ બજાવનાર પોલીસકર્મીઓના ભાઈ બહેનો ને એનર્જી ડ્રિન્કનું વિતરણ કરાયું….મહિલા પ્રમુખશ્રી ભૂમિબા ચુડાસમા અને તૃપ્તિબા ચુડાસમાની આગેવાની માં મીનાબા જાડેજા દ્વારા વીતરણ કરાયું…આ ડ્રિન્કના દાતાશ્રી હનુમંતસિંહ ચુડાસમા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here