ભાવનગર ડ્રિસ્ટીક કો. ઓ. બેન્ક કર્મચારીનો ૧ દી’નો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ

0
210

સમગ્ર ભારત દેશ અને રાજ્યમાં હાલના પ્રવર્તમાન કોરોના વાઇરસના સંક્રમણની ઊભી થયેલ પરિસ્થિતીમાં માન. મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાં આપણી બઁકના કર્મચારીઓને ૧ દિવસનો પગાર અનુદાન રૂપે આપવા કરવામાં આવેલ અપીલને અનુલક્ષીને આપણી બેકના સમગ્ર કર્મચારીઓ દ્વારા પોતાના ૧ દીવસ ના પગારની મળેલ કુલ રકમ રૂ ૫,૦૧,૦૦૦/- નો ચેક આજરોજ આપણી બઁકના જનરલ મેનેજરશ્રી ચલાળીયા સાહેબ, મંડળીના પ્રમુખશ્રી જે.કે.કેવડીયા દવારા ભાવનગર કલેક્ટરશ્રી ને અર્પણ કારવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here