કેવલ સંતો ભક્તો દ્વારા સાદાઈથી ઉત્સવ કર્યો રથયાત્રા બંધ રાખી મંદિરની અંદર જ ઉત્સવ કર્યો

388

અષાઢ દ્વિતીયા એટલે ભારતનો મોટો ઉત્સવ શ્રી જગન્નાથ શ્રી બલદેવ બહેન સુભદ્રા રથની ઉપર આરૂઢ થઇને પુરા વિશ્વના જીવોને દર્શન દેવા માટે નીકળે છે. આ વર્ષે પણ જગન્નાથપુરી મા ભગવાન જગન્નાથ શ્રી બળદેવજી અને બહેન સુભદ્રા રથ ઉપર નગર વિસ્તરણ કરવા માટે નીકળ્યા. આપણા ભાવનગરમાં લીલા સર્કલ સીદસર રોડ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ સંતો ભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો અને વિશેષ પ્રકાર ભરત ભરેલ સિંગાર વાઘા પહેરાવવામાં આવ્યા.

Previous articleદામનગર નાં દહીથરા ગામે અલખધણી ગૌશાળામાં અષાઢી બીજ નિમિતે નેજા વિધી સંપન્ન.
Next articleઘોઘા મામલતદારશ્રી ને તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું