ઘોઘા મામલતદારશ્રી ને તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

0
35

કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા ડીઝલ,પેટ્રોલ અને રાંધણ ગેસમાં ભાવવધારો કરતા જીવન જરૂરીયાતની ચીજ વાસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગરીબ, સામાન્ય અને મધમવર્ગ અસહ્ય મોંઘવારી ના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહયા છે ત્યારે કોરોના ની મહામારીમાં જનતા પીસાય રહી છે ત્યારે સરકારે છેલ્લા પંદર દિવસમાં 9 રૂપિયા નો ભાવ વધારો કર્યો છે તે પાછો ખેંચવા આજે ઘોઘા મામલતદારશ્રી ને તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,સરપંચ અંશારભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,રામદેવસિંહ ગોહિલ,વહાબભાઈ,લવજીભાઈ ગોહિલ,મહંમદભાઈ,ધર્મેન્દ્રસિંહ સરવૈયા,લુકમાનભાઈ,કૌશરભાઈ,કિશોરસિંહ સરવૈયા,હનીફભાઈ,વાલાભાઈ,નિરાગભાઈ જોશી,વેન્ટનભાઈ સહિત કૉંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here