પાલિતાણા કોગ્રેસ દ્રારા ચીન સૈન્ય સામે લડાય મા શહીદ થયેલા જવાનો ને શ્ર્ધ્ધાંજલી પાઢવી

0
57

ચીની સૈન્ય સામે જાનની બાઝી લગાવીને માં ભોમની રક્ષા કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને સેના ને સમર્થન આપવા આજે લોકડાઉનના નીયમો સાથે પાલીતાણા શહેર તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે સવારે 11 કલ્લાકે શહીદો ને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ શ્રી ચાવડાની સુચના મુજબ યોજવામાં આવ્યો હતો
તેમા ભાવનગર જીલ્લા કોગ્રેસ સમિતિ ના મહામંત્રી જેરામભાઈ રાઠોડ શહેર પ્રમુખ કરણશંગ જી મોરી નગરપાલિકા વિપક્ષ નેતા પ્રવિણભાઈ ગઢવી યુસુફભાઈ સમા શહેર લધુમતી ડીપાટમેન ના પ્રમુખ અસ્લમભાઈ ડેરૈયા શહેર મહામંત્રી ભવદીપ પંચોલી સહીત નગરસેવકો સહીત જુદી જુદી પાંખ ના પ્રમુખ તેમજ કોગ્રેસ ના કાયકરો હાજર રહ્યા હતા…

રિપોર્ટ અબ્બાસ એ વોરા પાલીતાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here