રકતપિત નાં પિડિત્ 43 પરિવાર ને અનાજ કિટ વિતરણ્

0
86

હોબી સેન્ટર ભાવનગર ના સભ્યો દ્વારા આજે લેપ્રસિ ના દર્દીઓના પરિવાર માટે  43 કીટ વિતરણ નું સેવાકીય કાર્ય થયું અને કોરોના મહામારીમાં જાગૃતિ માટે માસ્ક  વિતરણ પણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્ય “ચિત્ર થી ચેરિટી” નામે એક ઇવેન્ટ થોડા સમય પહેલા થયેલી એના ભાગ રૂપે આ કાર્ય કરવામાં આવેલું. આ કાર્યમાં પ્રણવ અંધારિયા, કોમલ રાઠોડ , જય બારડ , ભૌતિક અંધારિયા , વૈભવ ગોહિલ , પાર્થ આચાર્ય , વિશાલ લાખાણી , રોનક વાઘેલા અને ભાર્ગવ ગોહિલ , કશ્યપ ત્રિવેદી એ મદદ પૂરી પાડેલ. આ સેવાકીય કાર્યમાં ભાવ વંદના ચેરીટેબલ ટ્રસ્ટના અજીતસિંહ વાજા એ સહયોગ પૂરો પાડેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here