આમ આદમી પાર્ટી ની મીટીંગ માં કાર્યકર્તાઓ જોડાયા હતા

0
50

ભાવનગર બોટાદ જિલ્લામાં સંગઠન ની સમીક્ષા કરવા માટે આગામી ગઢડા-ઉમરાળા-વલભીપુર વિધાનસભા ની પેટા ચૂંટણીની તૈયારી ને લઈને આમ આદમી પાર્ટી પ્રદેશ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું વલભીપુર રેસ્ટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવેલ હતું.. આમ આદમી પાર્ટી ની મીટીંગ માં કાર્યકર્તાઓ જોડાયા હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં વલભીપુર સર્કિટ હાઉસ ખાતે એક સમીક્ષા બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું
રીપોર્ટ ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here