પૂર્વ મેયર નિમુબેને જન્મદિન નિમિત્તે કોરાના વોરિર્યસને વિમા કવચ આપી સન્માનીત કર્યા

0
43

પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામોની સાથે સાથે સંવેદના, મૂલ્યવાન રીતી-નીતિ ના તાણાવાણા સાથે માનવ સેવા હી પરમો ધર્મ ના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશભર માં આહવાન કરેલ જરૂરિયાતમંદ લોકોને વીમા કવચ આપી માનવતા ના દર્શન કરીએ ત્યારે ભાવનગરમાં સફળતાપૂર્વક બે ટર્મ મેયર તરીકેના કાર્યકાળ પૂર્ણ કરનાર દીર્ઘદ્રષ્ટા અને મળતાવડા,માયાળુ એવા નિમુબેન બાંભણિયાનાના જન્મદિવસે અનેક સેવાકિય કાર્યો સાથે બે વ્યક્તિઓને કોરોના રક્ષણ માટેનું વીમા કવચ આપી ખરા અર્થમાં વડાપ્રધાન બતાવેલ રાહ ઉપર ચાલવા ના નાનકડા પ્રયાસ રૂપે આ કાર્યક્રમ માં મને પણ સાક્ષી બનવાનો મોકો મળ્યો ત્યારે હું ધન્યતા અનુભવું છું અને નિમુબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here