જુડો સ્પર્ધામાં જિલ્લામાં ચેમ્પિયન

1007

ખેલ મહાકુંભ દ્વારા જિલ્લા જુડોની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ જુડોની ટીમે તેમની જિલ્લાની હરીફ ટિમોને પરાજીત કરીને ફાઈનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.

Previous articleબાળ સહજ વૃત્તિએ દારૂબંધીના પોકળદાવા ઉજાગર કર્યા
Next articleપોલારપુર, રાણપરીમાં ટીબી જનજાગૃતિ