GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2997

ઈતિહાસ ભાગ -૪
૧૪૧ સિકંદરે જીતેલો પ્રદેશ કોને સોંપ્યો?
– સેનાપતિ સેલ્યુકસ નિકેતર
૧૪૨ સિકંદરના આક્રમણ પછી કઈ શિલ્પકલા પ્રસિદ્ધ બની?
– ગાંધાર શૈલી
૧૪૩ ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના અંતિમ વર્ષો કયા ગાળ્યા?
– શ્રવણબેલગોડા
૧૪૪ ચંદ્રગુપ્તે પોતાના પાછલા વર્ષોમાં કયો ધર્મ અપનાવ્યો હતો?
– જૈન
૧૪૫ ભારતનો કયો યુગ સુવર્ણયુગ કહેવાય છે?
– ગુપ્તયુગ
૧૪૬ ભારતના પ્રાચીન ઇતિહાસમાં અશોક કયા નામે ઓળખાય છે?
– દેવાનામપ્રિય અને પ્રિયદર્શી
૧૪૭ બૌદ્ધ ધર્મને વિશ્વધર્મનું સ્થાન કોણે અપાવ્યું?
– સમ્રાટ અશોક
૧૪૮ અશોકની રાજકીય કારકિર્દીમાં સૌથી મહત્વનો બનાવ કયું યુદ્ધ ગણાય છે?
– કલિંગનું યુદ્ધ
૧૪૯ કલિંગના યુદ્ધમાં કેટલા માણસો મૃત્યુ પામ્યા?
– એક લાખ
૧૫૦ કલિંગના યુદ્ધ પછી કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી શસ્ત્ર સંન્યાસ સ્વીકાર્યો?
– ઉપગુપ્ત
૧૫૧ મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો?
– બૃહદ્રથ
૧૫૨ મૌર્ય યુગના વહીવટીતંત્રમાં કુલ કેટલા અંગો હતા?
– ૧૮ ખાતા
૧૫૩ લશ્કરી સમિતિ કેટલા સભ્યોની બનેલી હતી?
– ૩૦ સભ્યોની
૧૫૪ અપરાધ કબુલ કરાવવા માટે કેટલા પ્રકારની યાતનાઓ ગુનેગારોને આપવામાં આવતી?
– ૧૮
૧૫૫ અશોકના અભિલેખોની લીપી કઈ હતી?
– બ્રાહ્મી
૧૫૬ મગધ સામ્રાજ્યમાં શુંગ વંશની સ્થાપના કોણે કરી?
– પુષ્પમિત્ર શુંગે
૧૫૭ શુંગવંશના શાસકોએ કયા ધર્મને ઉત્તેજન આપ્યું?
– બ્રાહ્મણ ધર્મને
૧૫૮ પુષ્પમિત્ર શુંગની કોની સામે હાર થઇ?
– કલિંગના રાજા ખારવેલ
૧૫૯ મહાભાષ્ય કોણે રચ્યું?
– પતંજલિ
૧૬૦ ભારતમાં કયો ગ્રીક શાસક નોંધપાત્ર થઇ ગયો ?
– મિનેન્ડર
૧૬૧ મિનેન્ડરે કોની પાસેથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો?
– સાધુ નાગસેન
૧૬૨ કયો કુષાણ સમ્રાટ પ્રતાપી શાસક થઇ ગયો?
– કનિષ્ક પહેલો
૧૬૩ સમ્રાટ કનિષ્ક કયો પંથ સ્વીકાર્યો?
– મહાયાન પંથ
૧૬૪ પ્રાચીન ભારતના ઇતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કોણ ઓળખાય છે?
– કનિષ્ક
૧૬૫ ચરકસંહિતા ગ્રંથના રચયિતા કોણ હતા?
– ચરક
૧૬૬ ગાંધાર શૈલી શાનું મિશ્રણ છે?
– ગ્રીક અને ભારતીય શૈલી
૧૬૭ કઈ સાલથી શક સંવતની શરૂઆત થઇ?
– ઈ.સ. ૭૮
૧૬૮ જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું?
– સ્કંદગુપ્ત
૧૬૯ ભારતમાં કોના સમયથી ખગોળશાસ્ત્રની શરૂઆત થઇ?
– યવનોથી
૧૭૦ જન્મોત્રી બનાવવાનું આપને કોની પાસેથી શીખ્યા?
– ગ્રીક લોકો પાસેથી
૧૭૧ મેગેસ્થનીસે પ્રજાના કેટલા વર્ગો જણાવ્યા છે?
– સાત
૧૭૨ બ્રાહ્મણો કરતા સમાજમાં કોનું માન વધારે હતું?
– શ્રમણોનું
૧૭૩ શ્રમણો બીજા કયા નામે ઓળખાતા?
– પુરોહિતો
૧૭૪ મૌર્યકાલીન ભારત કેવો દેશ હતો?
– ખેતીપ્રધાન
૧૭૫ મૌર્ય સમયમાં કેટલી ભાષા પ્રચલિત હતી?
– સંસ્કૃત અને પાલિ

Previous articleકંપનીનું ઈ-મેઈલ હેક કરીને ૮૬ લાખનુ ચીટીંગ કરનાર શખ્સ ઝડપાયો
Next articleતા.૨૮-૫-ર૦૧૮ થી ૩-૬-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય