છત્રાલમાં ૧૩૦ લિટર દારૂ સાથે શખસ પકડાયો

1254

ગાંધીનગર એલસીબી પીએસઆઇ વી એમ ઝાલા તેમની ટીમનાં જવાનો દિલીપસિંહ, કિરીટકુમાર, જીગ્નેશભાઇ તથા અનોપસિંહ સાથે છત્રાલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે છત્રાલ જીઆઇડીસી ફેઝ નં ૪માં આવેલી પાણીની ટાંકી પાસે નરેશ કલાભાઇ રાવળ (રહે છત્રાલ જીઆઇડીસી) દેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ દીનેશસિંહને મળી હતી. બાતમીના આધારે દરોડો પાડીને નરેશને ૧૩૦ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

Previous articleસે. પ/એ, પંચમુખી મહાદેવ મંદિરે પુરૂષોતમ માસની ઉજવણી કરાઈ
Next articleપારસા ગામમાં દલિતે કાઢ્યો વરઘોડો, દબંગોએ વરરાજાને ઘોડી પરથી ઉતારી દેવાતા બબાલ