કોર્પોરેટરને મળતી એક લાખ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીએ તો ફરિયાદ નહી આવે : મનુભાઈ

987

કોર્પોરેટરોને સ્વચ્છતાની એક લાખ ગ્રાન્ટ આપવામાં આવે છે તેને યોગ્ય રીતે પોતાના વિસ્તારમાં વાપરવા માટે ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યુ હતુ અને ઉમેર્યું હતુ કે, વિકાસના કામોમા જયારે પણ જરૂર પડે તે સાધન-સામગ્રી અને નાણાં પુરા પાડવામાં આવશે.

દરેક કોર્પોરેટરે પોતાને મળતા એક લાખની ગ્રાન્ટનો યોગ્ય મોનીટરીંગ સાથે ઉપયોગ કરે તો ફરિયાદનો પ્રશ્ન ઉપસ્થિત નહી થાય. જો કે કોંગ્રેસમાંથી પણ જીતુભાઈ રાયકાએ એક લાખ રૂપિયાના કોર્પોરેટરોની ગ્રાન્ટના મોનીટરીંગ થાય તેવો આગ્રહ રાખ્યો હતો.

Previous articleડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવીન કચેરીનો કાર્યારંભ કરાવતા મુખ્યમંત્રી
Next articleમનપાની સામાન્ય સભામાં પ્રથમવાર કલેકટર હાજર રહ્યા