ભારત જી.કે-ભાગ-૨

 ૪૧.જમીન સીમા કેટલી છે ?
-૧પ,ર૦૦ કિમી
૪ર.વિશ્વનું સૌથી ઊંચુ શિખર કયું છે ?
-માઉન્ટ એવરેસ્ટ (૮૮૪૮મીટર)
૪૩.ભારતનું સૌથી ઊંચુ શિખર કયું છે ?
-માઉન્ટ ગોડવિન ઓસ્ટિન (૮૬૧૧મીટર)
૪૪.અરવલ્લી ગિરિમાળામાં સૌથી ઊંચુ શિખર કયું છે ?
-ગુરૂશિખર (૧૭રરમીટર)
૪પ.ભારતનો એકમાત્ર સુષુપ્ત જવાળામુખી કયો છે ?
-બેરન
૪૬.હિમાલયની ઊંચાઈ માપવાનું કામ કોણે કર્યુ ?
-રાધાનાથ સિકદારે 
૪૭.માઉન્ટ એવરેસ્ટ નામ શાના પરથી પડયું ?
-અંગ્રેજ અમલદાર એવરેસ્ટ પરથી
૪૮.ભારતનું સૌથી ગરમ શહેર કયું છે ?
-શ્રીગંગાનગર 
૪૯.જોગનો ધોધ કંઈ નદી પર આવેલો છે ?
-શરાવતી
પ૦.શિવસમુદ્રમ ધોધ કંઈ નદી પર છે ?
-કાવેરી
પ૧.આપણા દેશનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ આવોર્ડ કયો છે ?
-જ્ઞાનપીઠ એવોર્ડ
૫ર.સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર વ્યકિત કોણ છે ?
-જી.શંકર કુરૂપ
પ૩.સિંધુ ખીણની સંસ્કૃતિ કંઈ નદી કિનારે વિકસી હતી ?
-સિંધુ
પ૪.આર્યો ભારતમાં સૌપ્રથમ કયાં સ્થાયી થયા ?
-સપ્તસિંધુ પ્રદેશ (પંજાબ)
પપ.બૌદ્ધ ધર્મના કેટલા પંથો પડ્યા ? કયા કયા ?
-બે- મહાયાન અને હીનયાન
પ૬.જૈન ધર્મના કેટલા ર૪માં તીર્થકર કોણ હતા ?
-મહાવીર સ્વામી
પ૭.મગધ શાસનકાળની રાજધાની કંઈ હતી ?
-પાટલીપુત્ર
પ૮.સિકંદરે ભારત પર કયારે આક્રમણ કર્યુ ?
-ઈ.સ.૩ર૬
પ૯.સિંકદરે પંજાબના કયા રાજાને હરાવ્યો ?
-રાજા પોરસ
૬૦.અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું ?
-કૌટિલ્યે
૬૧.ઈન્ડિકા નામનું પુસ્તક કોણે લખ્યું ?-મેગસ્થનિસે
૬ર.દેશનો પ્રથમ રાજા કોને ગણી શકાય ?
-ચંદ્રગુપ્ત મોર્ય
૬૩.પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ કોણ હતો ?
-હર્ષવર્ધન
૬૪.ચીની યાત્રાળુ હ્યુ-એન-સાંગ કોના શાસનમાં ભારત આવ્યો ?
-હર્ષવર્ધનના
૬પ.ચોલ વંશના સ્થાપક કોણ હતા ?
-વિજયાલય
૬૬.કયા વિદેશીએ ભારત પર ૧૭ વાર ચડાઈ કરી ?
-મહેમૂદ ગઝની
૬૭.ભારતમાં મુસ્લિમ સલ્તનનો પાંયો નાખનાર કોણ હતા ?
-મહંમદ ઘોરી
૬૮.તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે કોને હરાવ્યો ?
-મહંમદ ઘોરીને
૬૯.ગુલામ વંશનો સ્થાપક કોણ હતો ?
-કુતુબુદિ્‌ન ઐબક
૭૦.કુતુબમિનારનું નિર્માણ કાર્ય કોણ પૂરું કર્યુ ?
-શમ્સુદ્‌ીન અલ્તમશ
૭૧.ભારતમાં સૌપ્રથમ ચાંદી અને તાંબાના અરબી સિક્કા કોણે અમલમાં મૂકયા ?
-અલ્તમશ
૭ર.દિલ્લી પર શાસન કરનાર પ્રથમ મહિલા કોણ હતી ?
-રઝિયા સુલતાન 
૭૩.ખલજી વંશનો સ્થાપક કોણ હતો ?
-સુલતાન જલાલુદિ્‌ન ખલજી
૭૪.તઘલખ વંશનો સ્થાપક કોણ હતો ?
-મહંમદ બિન તઘલખ
૭પ.આરબ મુસાફર ઈબ્નબતૂતા કોના સમયમાં ભારત આવ્યો ?
-મહંમદ તઘલખ
૭૬.લોદી વંશનો સ્થાપક કોણ હતો ?
-બહલોલ લોદી
૭૭.બાબરે કોને હરાવીને ભારતમાં મુઘલ સામ્રાજય સ્થાપ્યું ?
-ઈબ્રાહીમ લોદી
૭૮.વિજયનગરનું રાજય કેટલા વર્ષ રહ્યું હતું ?
-ર૦૦ વર્ષ
૭૯.શીખ ખાલસા પંથના સ્થાપક કોણ હતા ?
-ગુરૂ ગોવિંદસિંહ(દસમા ગુરૂ)
૮૦.બાબરે કયું પુસ્તક લખ્યું ?
-તુઝ-કે-બાબરી