૧૪૧. ઇ્‌ઈ - ૨૦૧૨ નિયમોમાં કુલ કેટલા પ્રકરણ છે? 
- ૬
૧૪૨. ઇ્‌ઈ - ૨૦૧૨ નિયમોમાં કુલ કેટલા નિયમો છે? 
- ૩૩ 
૧૪૩. શિક્ષકો અને વિદ્યાસહાયકો માટેનું ફરિયાદ નિવારણ તંત્રનો ક્યા નિયમમાં ઉલ્લેખ છે? 
- ૨૨
૧૪૪. દરેક શાળાએ કેટલા પ્રકારના રજિસ્ટર વસાવવા પડે છે? 
- ૧૪
૧૪૫. કયા નિયમ મુજબ ્‌ઈ્‌ લેવાય છે? 
- ૨૯
૧૪૬. રાજ્ય સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો મહિલાઓ હોવી જોઈએ? 
- ૫૦% 
૧૪૭. રાજ્ય સલાહકાર પરિષદના સભ્યોની મુદત કેટલી હોય છે? 
- ૨ વર્ષ 
૧૪૮. જીસ્ઝ્રમાં કુલ કેટલા સભ્યો હોય છે?
 - ૧૨ 
૧૪૯. જીસ્ઝ્ર કેટલા સમયમાં પુનઃ રચના કરવી જરૂરી છે?
 - દર બે વર્ષે 
૧૫૦. જીસ્ઝ્રની બેઠક ત્રણ મહિનામાં ઓછામાંઓછી કેટલી વખત મળે છે? 
- ૧ વખત
૧૫૧. લઘુતમ અધ્યયન કક્ષાનો વિચાર કયા શિક્ષણવિદે ફેલાવ્યો? 
- ડૉ રાજેન્દ્ર દવે 
૧૫૨. હાલમાં શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવું છે? 
- ઔપચારિક 
૧૫૩. બુનિયાદી શિક્ષણના પ્રણેતા કોણ હતા? 
- ગાંધીજી 
૧૫૪. વિદ્યાર્થીને કઈ રીતે શીખવવું તે કોના દ્વારા જાણી શકાય? 
- મનોવિજ્ઞાન 
૧૫૫. દરેક બાળક સ્નેહનું ભૂખ્યું છે અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? 
- વૃદ્ધિ
૧૫૬. શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય છે? 
- પરિપક્વતા 
૧૫૭. શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે? 
- આજીવન 
૧૫૮. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. આ કોણે કહ્યું? 
- પેસ્ટોલોજી
૧૫૯. બુનિયાદી શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ કઈ ભાષાને ગણવામાં આવે છે? 
- માતૃભાષા 
૧૬૦. દ્ગઝ્રઈઇ્‌ નુ વડું મથક કયા શહેરમાં આવેલું છે? 
- દિલ્હી
૧૬૧. આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે?
 - જીઊ 
૧૬૨. ભણવામાં ઓછા ગુણ લાવતો જરજીસ નાટકમાં પહેલો નંબર લાવે છે. આ કઈ પ્રયુક્તિ છે? 
- ક્ષતિપૂર્તિ 
૧૬૩. ગુજરાતી ભાષામાં અભિરૂચી સંશોધનિકના રચયિતા કોણ છે?
 - જે સી પરીખ 
૧૬૪. વિધાર્થીનો બુદ્ધિઆંક ૧૦૦ 
હોય તેને કેવો ગણી શકાય? 
- સામાન્ય
૧૬૫. પરીક્ષામાં નાપાસ થનાર શેલ્વી રૂમમાં ભરીને બેસી રહે છે? 
- અલિપ્તતા 
૧૬૬. બુદ્ધિનો આધાર શેના પર છે?
-  અનુવેશ
૧૬૭. જીવનમાં સફળતા મેળવવા કઈ બાબત આવશ્યક છે? 
- સારો ૈંઊ 
૧૬૮. શિક્ષણકાર્ય વધુ અસરકારક કઈ ભાષામાં થાય છે? 
- માતૃભાષા
૧૬૯. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનું ટૂંકુ નામ જણાવો. 
- ડ્ઢૈંઈ્‌ 
૧૭૦. ય્ઝ્રઈઇ્‌નું મુખ્ય મથક કયા આવેલું છે?
 - ગાંધીનગર 
૧૭૧. કેળવણીની દ્વીધ્રુવી પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ ને બીજા છેડે શું હોય છે?
 - વિદ્યાર્થી 
૧૭૨. કઈ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે?
 - ઈશ્વરભાઈ પટેલ સમિતિ 
૧૭૩. પીયાજેના મત અનુસાર કઈ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે?
 - શિશુવસ્થા 
૧૭૪. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું હતું?
 - ટર્મન 
૧૭૫. વિચાર સર્જનની પ્રવિધિ ક્યા મનોવિજ્ઞાનીએ વિકસાવી? 
- ઓસ્બર્ન