૨૧૧. આનુવંશિકતા અંગે ઉંદરો પર પ્રાયોગિક અભ્યાસ કોણે કર્યા હતા?
 - ટ્રીયોન 
૨૧૨. અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? 
- રુચિ 
૨૧૩. વિદ્યાર્થીમાં વિકસેલા સામાજિકતાના ગુણો શાનાથી માપી શકાય? 
- સામાજિકતા આલેખ 
૨૧૪. વિદ્યાર્થીના વ્યક્તિગત સંદર્ભ  માપન કરતુ મૂલ્યાંકન કયુ છે? 
- સર્વગ્રાહી
૨૧૫. સિમ્પોઝિયમ કોને કહે છે? 
- બૌદ્ધિક મનોરંજન 
૨૧૬. ચિત્રો ક્યા પ્રોજેક્ટ દ્વારા પ્રક્ષેપિત કરી શકાય છે? 
- એપીડાયોસ્કોપ 
૨૧૭. સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ કયો છે?
 - જિજ્ઞાસાવૃતિ 
૨૧૮. ઉચ્ચ પરિવારની ૯૭૭ વ્યક્તિઓની વંશાવળીનો અભ્યાસ કોણે કર્યો હતો?
 - ગોડાર્ડ
૨૧૯. સ્કોટ અને કુલરે ક્યા પ્રાણી પર પ્રયોગો કર્યા? 
- કૂતરા 
૨૨૦. સિદ્ધિ કસોટી શાનું માપન કરે છે? 
- વિષયવસ્તુ સંબંધી શક્તિ
૨૨૧. સામાજિક આંતરક્રિયાના સામૂહિક શોધ પ્રતિમાનના પ્રવર્તક કોણ છે? 
- જહોન ડ્યુઈ
૨૨૨. આદર્શવાદના પ્રણેતા કોણ છે? 
- પ્લેટો
૨૨૩. આદર્શવાદ વસ્તુ કરતા કોના પર વધારે ભાર મૂકે છે? 
- આદર્શ
૨૨૪. સત્યમ શિવમ સુંદરમમાં કયા વાદના દર્શન થાય છે? 
- આદર્શવાદ 
૨૨૫. આદર્શવાદીના માટે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? 
- ગતિશીલ
૨૨૬. કેળવણીમાં પ્રશ્નોત્તરીના જનક કોણ છે? 
- સોક્રેટીસ
૨૨૭. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે?
 - પ્લેટો
૨૨૮. પ્રકૃતિવાદ ક્યા શિક્ષણનો વિરોધ કરે છે? 
- પુસ્તકિયા 
૨૨૯. પ્રકૃતિવાદની શિક્ષણજગતને મોટી ભેટ કઈ છે? 
- ક્રિયા દ્વારા શિક્ષણ 
૨૩૦. પ્રકૃતિવાદ કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? 
- કથન પદ્ધતિ 
૨૩૧. પ્રકૃતિવાદની શિક્ષણજગતને કયા નવા વિચારની ભેટ આપી છે? 
- બાલ્કેન્દ્ર
૨૩૨. વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઇ?
 - ઁઇછય્સ્છ્‌ૈંર્દ્ભંજી 
૨૩૩. વ્યવહારવાદ બીજા કયા નામે ઓળખાય છે? 
- ઉપયોગીતાવાદ
૨૩૪. આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? 
- સંસ્કૃતિ
૨૩૫. કેળવણી આડંબરરહિત હોવી જોઈએ એ કઈ વિચારધારા છે? 
- પ્રકૃતિવાદ 
૨૩૬. આદર્શવાદના મતે કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન ન આપી શકાય?
 - ગણિત 
૨૩૭. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ ક્યા વાદમાં સૂચિત છે? 
- વ્યવ્હારવાદ 
૨૩૮. શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય? 
- પરિપક્વતા 
૨૩૯. વિદ્યાદીપ યોજના ક્યારે અમલમાં આવી? 
- ૨૬ જાન્યુ. ૨૦૦૧
૨૪૦. ૈંઝ્ર્‌નું પૂરું નામ જણાવો. 
- ૈંદ્ગર્હ્લંઇસ્છર્‌ૈંંદ્ગ ર્ઝ્રંસ્સ્ેંદ્ગૈંઝ્રછર્‌ૈંંદ્ગ ્‌ઈઝ્રૐર્દ્ગંર્ન્ંય્રૂ 
૨૪૧. વિશ્વમાં મનોરંજન ક્રાંતિનો આરંભ કરવાનો શ્રેય કયા દેશને ફાળે જાય છે? 
- અમેરિકા 
૨૪૨. કઈ શારીરિક પ્રણાલિને પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે? 
- પેશીપ્રણાલિ
૨૪૩. બજેટ બનાવવાનું પ્રથમ ચરણ કયું છે?
 - યોજના
૨૪૪. રાષ્ટ્રીય રમતનીતિનો પ્રસ્તાવ ભારતમાં સંસદમાં કયારે મૂકવામાં આવ્યો? 
- ૨૧ ઓગ. ૧૯૮૪
૨૪૫. માનવ વ્યક્તિત્વના વિકાસમાં કયું સાધન વધારે જરૂરી છે? 
- સંસ્કૃતિ