(૧) કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાણા ઉપરથી આપવામાં આવે છે ?
(અ) સીપીયુ        (બ) મોનિટર        (ક) કી-બોર્ડ        (ડ) પ્રિન્ટર
(૨) કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે ?
(અ) બીટ  (બ) બાઇટ    (ક) પ્રોમ    (ડ) બગ
(૩) હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે ?
(અ) ૬૦૦ ચક્ર        (બ) ૧૨૦૦ ચક્ર        (ક) ૨૪૦૦ ચક્ર        (ડ) ૩૬૦૦ ચક્ર
(૪) HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?
(અ) ગણતરી માટે        (બ) ગ્રાફ બનાવવા માટે    (ક) વેબપેજ બનાવવા         (ડ) એકપણ નહીં
(૫) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યાં ઓપ્શનની મદદથી માઉસની કલીક બદલી શકાય છે ? 
(અ) એરેથમેટિક એન્ડ લોજિક    (બ) સ્ટેટસ બાર        (ક) કંટ્રોલ પેનલ        (ડ) પ્રોગ્રામ
(૬) HTML માં FORM બનાવવા ક્યાં ટેગનો ઉપયોગ થાય છે ?
(અ) FONT          (બ)  FORM     (ક) HREF       (ડ) એકપણ નહીં
(૭) કમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલ ને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?
(અ) કંટ્રોલ વ્યૂ        (બ) રિસાઈકલ બિન        (ક) ડોક્યુમેન્ટસ        (ડ) સ્ટેટસ બાર
(૮) કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?
(અ) ક્લિક            (બ) ડબલ ક્લિક        (ક) પોઈન્ટિંગ        (ડ) ડેગિંગ
(૯) MS Wordની સૌથી નીચેના ભાગ માં જોવા મળતી આડી લાઇન ને શું કહે છે ?
(અ) ટાઇટલ બાર        (બ) મેનૂબાર        (ક) ટાસ્ક બાર        (ડ) સ્ટેટસ બાર
(૧૦)    કમ્પ્યુટમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? 
(અ) ક્લિક            (બ) ડબલ ક્લિક        (ક) પોઈન્ટિંગ        (ડ) ડ્રેગિંગ
(૧૧)    કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે ?
(અ) બિલ ગેઈટ્‌સ        (બ) બિલ કિલન્ટન        (ક) અબ્દુલ કલામ        (ડ) સ્વામીનાથન
(૧૨)    કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલાવને શું કહે છે ?
(અ) ડાઉનલોડ (બ) અપલોડ    (ક) સેન્ડ    (ડ) રિપ્લાય
(૧૩)    વેબ બ્રાઉઝરમાં વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
(અ) F3            (બ)F૪            (ક) F૫            (ડ) F૬
(૧૪)    કમ્પ્યૂટરની સ્પીડ કેમાં મપાય છે ?
(અ) MPIS      (બ)MSIP      (ક) MIPS        (ડ) એકપણ નહીં
(૧૫)    JPEG ફાઇલ નું પુરૂ નામ શું છે ?
(અ) Joint Photography Expert Group
(બ) Joint Photographic Expert Group 
(ક) Joint Photography Expert’s Group   (ડ) Joint Photographic Experts Group
(૧૬)    ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે ?
(અ) વિન્ડોઝ        (બ) મેકન્ટોશ        (ક) લીનક્ષ            (ડ) એકપણ નહીં
(૧૭)    MS Power Point  માં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે ક્યાં મેનૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
(અ) Slide Show->Hide Slide  (બ) View-> Hide Slide
(ક) Slide Show->Hide Slide
(ડ) Tools->Hide Slide
(૧૮)   MS Word માં ગ્રામર અને સ્પેલિંગ ની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
(અ) f૬    (બ) f૭        (ક) f૮    (ડ) f૯
(૧૯)    ડિજિટલ નેટવર્કિંગ ના ઉપયોગ દ્વારા આવેલી સેવા ૨ય્ માં ડેટાઝડપ કેટલી હોય છે ?
(અ) ૧૯.૨ kbps            (બ) ૧.૨ Mbps       (ક) ૨.૦ Mbps       (ડ) ૩.૦ Mbps
(૨૦)    વાઈ-ફાઈ ના ધોરણ 802.n માં સંકેતો પહોચવાના અંતરની મર્યાદા કેટલી ?
(અ) ૧૨૦મી.        (બ) ૨૦૦ મી.        (ક) ૨૫૦ મી.        (ડ) ૩૦૦ મી.
(૨૧)    જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય ?
(અ) સર્વર            (બ) નેટવર્ક        (ક) સુપટ કમ્પ્યુટર        (ડ) એન્ટરપ્રાઇઝ
(૨૨)    કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી છે ?
(અ) ક્રોમિયમ        (બ) મેગ્નેશિયમ        (ક) સિલિકોન        (ડ) જિપ્સન
(૨૩)    કમ્પ્યુટરમાં CPU નો અર્થ શું થાય છે ?
(અ) સેન્ટ્રલ પ્રોસેસોંગ યુનિટ    (બ) સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ     (ક) કમ્પ્યુટર પ્રિન્ટિંગ યુનિટ     (ડ) એકપણ નહીં
(૨૪)    Modem નું પુરૂનામ શું છે ?
(અ) modulating-demodulating
(બ)modulation-demodulation
(ક)  modulator-demodulator        
(ડ) modulo-demodulo
(૨૫)    MS Word ક્યાં પેકેજનો એક ભાગ છે ?
(અ) MS Windows    (બ) MS Office          (ક) MS Open Office  (ડ) MS