7058

રામપર પ્રા.શાળા  દ્વારા વિદ્યાર્થીઓમાં સામુહિક ભાવનાનો વિકાસ થાય, સ્થળ સંસ્કૃતિ નો પરિચય કેળવે જેવા ઉદ્દાત હેતુથી સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસી શ્યામ, સફારી પાર્ક, ધારી ડેમ, સોમનાથ, જૂનાગઢ, ખોડલધામ, દિવ, વીરપુર વિગેરે સ્થળોએ વિદ્યાર્થીઓએ પ્રવાસનો આનંદ માણ્યો હતો.સફળ બનાવવા આચાર્ય તથા સ્ટાફે મહેનત કરી હતી.