7062

ગત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના ઘણા ખરા ધારાસભ્યો યુવા છે સિહોર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનોના આઇકોન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આઇટી વિભાગના ઉ.પ્રમુખ મિલન કુવાડીયાએ આજે ગાંધીનગર ખાતે બેચરાજીથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ભરતજી ઠાકોર અને અમદાવાદ જમાલપુર વિસ્તારથી ચૂંટાયેલા યુવા ઇમરાન ખેડવાલાની શુભેચ્છા મુલાકાત લઈ જીતની ખૂબ શુભકામનાઓ પાઠવીને ફુલહારથી સન્માનિત કરાયા હતા.