રાજુલાના પત્રકાર મનીષ મેહતાનો આજે જન્મદિવસ છે

4

અમરેલી એક્સપ્રેસ ન્યુઝ પેપરમાં છેલ્લાં ૨૦ વર્ષથી પત્રકારીત્વ કરતાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામનાં વતની એવા મનીષ મહેતાનો આજે જન્મદિવસ છે. અને ૫૦? વર્ષ પુર્ણ કરી ૫૧ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આજે તેમના જન્મદિવસ નીમીતે તેમના પરિવારજનો તેમજ સગા વ્હાલા, અને મીત્રો દ્વારા તેમના મો.નં. ૯૯૭૮૭૦૪૧૫૫, ૯૫૮૬૩૦૩૮૬૮, ઉપર શુભકામના પાઠવી રહ્યા છે.