વડવા કામનાથ મહાદેવ ખાતે માતાની ગરબી

1493
bvn2692017-13.jpg

વડવા સ્ટેટની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદિન સુધી પ્રતિવર્ષ વડવા ચોરા સ્થિત કામનાથ મહાદેવ મંદિરે આસો સુદ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. બેઠી ગરબી તરીકે પ્રચલિત આ ગરબીમાં માત્રને માત્ર પુરૂષો દ્વારા નવદિવસ માતાના ગુણગાન ગાવામાં આવે છે.

Previous articleશહેર ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ
Next articleયુનિ. કેમ્પસમાં ખાદી સપ્તાહની ઉજવણી