3268

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

૧ જનમ જનમ ની દાસી  ……

(અ) મીરાબાઈ   (બ) ગંગાસતી

(ક) યશોદા       (ડ) પાનબાઈ

૨ વ્રજ ભાષામાં પદ રચનાર કવિ કોણ હતા .?

(અ) પ્રેમાનંદ     (બ) અખો

(ક ) ભાલણ     (ડ) નર્મદ

૩ નીચેનામાંથી કઈ કૃતિ રઘુવીર ચૌધરીની નથી ?

(અ ) અમૃતા     (બ) પુર્વારાગ

(ક) ડીમલાઈટ    (ડ) ઉઘાડીબારી

૪ ૧૯૭૮માં નોટબંધી માટે કયા રાષ્ટ્રપતિ દ્વારા વટ હુકમ બહાર પડયો હતો ?

(અ) ફકરૂદ્દીન અલી અહેમદ

(બ) નીલમસંજીવ રેડ્ડી

(ક) જ્ઞાની ઝેઈલ સિહ

(ડ) આર.વેકન્ટરામન

૫ ૨૦૧૭ નું વર્ષ કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ?

(અ)ખેડૂત વર્ષ

(બ) સુવર્ણ વર્ષ

(ક) ગરીબ કલ્યાણ વર્ષ

(ડ) ગુજરાત ગૌરવ દિવસ

૬ ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે?

(અ)અગ્નિકૃત ખડક

(બ) વિકૃત ખડક

(ક) પ્રવાહ ખડક

(ડ) જળકૃત ખડક

૭ ફિલ્મનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?

(અ) ભારત       (બ) ચીન

(ક) જાપાન        (ડ) અમેરિકા

૮ હિન્દી ચલચિત્ર સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર ગુજરાતી મહિલા કોણ છે?

(અ) આનંદી પારેખ

(બ) કુસુમ મહેતા

(ક) આશા પારેખ

(ડ) લત્તા મંગેશકર

૯ આતંકવાદ વિરોધી દિવસ ક્યારે આવે છે ?

(અ) ૩૧ મે         (બ) ૨૧ મે

(ક)૧૧ મે           (ડ) ૧ મે

૧૦ પ્રધાન મંત્રી જનધન યોજનાના સૌથી સફળ અમલી કરણ માટે કઈ બેન્કે સર્વોત્તમ મેળવ્યો ?

(અ) ઇમ્ૈં

(બ)જીમ્ૈં

(ક) પંજાબ નેશનલ બેંક

(ડ) ૐડ્ઢહ્લઝ્ર

૧૧ ગુજરાત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કઈ યોજના સારું કરી ?

(અ) મા અન્નપુર્ણાયોજના

(બ) દીનદયાળ યોજના

(ક) ભોજનાલય યોજના

(ડ) ગરીબ કલ્યાણ યોજના

૧૨ કઈ રેલગાડી ભારતની  પ્રથમ સી.સી. ટીવી કેમેરા વાળી બની ?

(અ) વિવેક એક્સ્પ્રેસ

(બ) વિવેકાનંદ એક્સ્પ્રેસ

(ક)શાન એ પંજાબ

(ડ) સાબરમતી એક્સ્પ્રેસ

૧૩ સૌથી વધુ વાર ક્રિકેટ એશિયા કપ કોણે જીત્યો?

(અ) શ્રી લંકા     (બ) પાકિસ્તાન

(ક) બાંગ્લાદેશ    (ડ)ભારત

૧૪ ઈન્ડીકા પુસ્તકના લેખક જણાવો.

(અ) કવિ કલ્હણ   (બ) મેંગેસ્થ્નીઝ

(ક) કૌટિલ્ય         (ડ) વોલ્તેરે

૧૫ અર્જુનને યુધ ભૂમિ પર શ્રીકૃષ્ણ એ આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે ?

(અ) રામાયણ    (બ) ભગવદગીતા

(ક) વેદ            (ડ)કથા

૧૬ ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વરસાદ પડે છે ?

(અ) પ.બંગાળ   (બ)તમિલનાડુ

(ક)હરિયાણા      (ડ)મધ્યપ્રદેશ

૧૭ વિષુવવૃતને બે વખત પસાર કરતી નદી કઈ છે ?

(અ)મહી         (બ) નાઇલ

(ક) એમેઝોન    (ડ)ચમ્બલ

૧૮ જંગલોના વિનાસ માટે સૌથી વધુ દોષિત કોણ છે ?

(અ)માનવ     (બ) જળચર

(ક)પશુ         (ડ)કાદવકીચડ

૧૯   “દંપતી “ શબ્દનો સમાસ ઓળખાવો.

(અ) દ્વન્દ્વ      (બ) તત્પુરુષ

(ક) ઉપપદ    (ડ) મધ્યમપદ લોપી

૨૦ સંદેશો પહોચાડનાર સેવક =શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

(અ) સેવક        (બ) દૂત

(ક) નગરજન     (ડ) પ્રધાન

૨૧ ૩૬ અને ૩૪નો લ.સા.અ ૭૨ છે તો તેનો ગુ.સા.અ. કેટલો થાય ?

(અ) ૭૨        (બ)  ૩૫

(ક)  ૧૫         (ડ) ૧૨

૨૨ રમેશનો પગાર મહેશ કરતા ૨૫% વધારે છે તો મહેશનો પગાર રમેશ કરતા કેટલા ટકા ઓછો હસે ?

(અ)૧૦%       (બ) ૧૫%

(ક) ૨૦%       (ડ)  ૨૫%

૨૩ પ્રથમ પાંચ અવિભાજ્યની સરાસરી કેટલી થાય ?

(અ) ૫%      (બ) ૫.૬ %

(ક) ૪.૬      (ડ)૬.૫

૨૪  કોઈ રકમ સાદા વ્યાજે ૮ વરસમાં બમણી થાય છે તો વ્યાજનો દર શોધો?

(અ) ૨૦.૫%    (બ) ૩૫%

(ક) ૧૦.૫%      (ડ) ૧૨.૫%

૨૫ નળ છ ટાંકી ૧૫ કલાકમાં ભરે છે નળ મ્ ૩૦ કલાકમાં ભરે છે તો બંને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ ?

(અ)૧૦ કલાક   (બ) ૧૨ કલાક

(ક) ૧૫ કલાક   (ડ)૮ કલાક

26 Nationalize ™wt Adjective þwt ÚkkÞ ?
(A) Nation (B) Nest
(c) National (d) none
27 ——- representatives have arrived in ______ capital.
(A)The, The (B) A, The (C) An, The (D) A, An
28 The doctor ______she consulted .
(A)whose (B) whom
(C)who (D)when
29 ________ many cook spoil the food .
(A)to (B) two
(C) too (D) through
30 The little kid is too _______to all.
(A) dear (B)deer
(C)dire (D)drive

 

જવાબો : (૧) (અ) મીરાબાઈ (૨) (ક ) ભાલણ (૩) (ડ) ઉઘાડીબારી (૪) (બ) નીલમસંજીવ રેડ્ડી (૫) (ક) ગરીબ કલ્યાણ વર્ષ (૬) (અ) અગ્નિકૃત ખડક (૭) (ડ) અમેરિકા (૮) (ક) આશા પારેખ (૯) (બ) ૨૧ મે (૧૦) (ક) પંજાબ નેશનલ બેંક (૧૧) (અ) મા અન્નપુર્ણાયોજના (૧૨) (ક) શાન એ પંજાબ (૧૩) (ડ) ભારત (૧૪) (બ) મેંગેસ્થ્નીઝ (૧૫) (બ)ભગવતગીતા (૧૬) (બ)તમિલનાડુ (૧૭) (ક) એમેઝોન (૧૮) (અ)માનવ (૧૯) (અ) દ્વન્દ્વ સમાસ (૨૦) (બ) દૂત (૨૧) (ડ) ૧૨ (૨૨) (ક) ૨૦% (૨૩) (બ) ૫.૬ % (૨૪) (ડ) ૧૨.૫% (૨૫) (અ)૧૦ કલાક (26) (c) National (27) (A)The, The (28) (B) whom (29) (C) too (30) (A) dear

Previous articleમોટા-નાના ખોખરા ગામે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ યોજાયો
Next articleદાંડીકુટિર પાસેના ગાર્ડનમાં વોકીંગ પર પ્રતિબંધથી નાગરિકોમાં રોષ