કોંગ્રેસ ઉમેદવાર ની હાર થતા ટેકેદારે માથા નું મુંડન કરાવ્યું

730
gandhi21122017-4.jpg

હિંમતનગર વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર કમલેશ પટેલ ની હાર થતા તાલુકા ના રાજપુર ગામના પાટીદાર યુવાન પ્રતિક જયંતિભાઈ પટેલ એ કોંગ્રેસ ની હાર પાછળ દુઃખ વ્યકત કરી માથે મંુડન કરાવ્યું હતું.