જાબીર સીદાતર એ-૨ ગ્રેડ સાથે ઉત્તિર્ણ

777

ગાઇકાલે જાહેર થયેલા ધો.૧૦ બોર્ડની પરીક્ષાના પરીણામમાં ભાવનગર સીદાતર પરિવારનાં અબ્દુલ કાદરભાઇ સીદાતરનાં પુત્ર જાબીરે એ-૨ ગ્રેડ સાથે સફળતા મેળવી હતી. ગણિત, વિજ્ઞાન અને ગુજરાતી વિષયમાં એ-૧ ગ્રેડ મેળવવા સાથે જાબીરે ૯૮.૨૯ પર્સન્ટાઇજ રેન્ક મેળવ્યો હતો. જાબીરની ઝળહળતી સફળતા બદલ સીદાતર પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅમન ચોકીયા એ-૨ ગ્રેડ સાથે ઉત્તિર્ણ