ઢસા શહેર-હાઇવે  રોડ પર સધન વાહન ચેકીંગ કરાયું

741

બોટાદ જીલ્લા પોલીસ વર્ડા હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ વિ.પો. અધિકારી. રાજદીપસિંહ નકુમની સુચના મુજબ ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી.આઇ વી.એમ. કામળીયા સહીત ડી.સ્ટાફ સ્ટાફ દ્વારા આજરોજ ઢસા સહીત હાઇવે રોડ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતુથી સુરક્ષા ના ભાગ રૂપે ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થો તથા નશીલા પદાર્થોની હેરફેરન થાય તે માટે વાહન ચેકીંગ ડ્રાઈવ  નુ આયોજન કરવામાં આવેલ  જેમાં વહાનો ઉપરથી સ્થળ ઉપર જ બ્લેક ફિલ્મો દુર કરવામાં આવી હતી.  સાથે નાઇટ પેટ્રોલીંગ માં પણ વધારો કરવામાં આવ્યો હતો.

Previous articleજયભૂરખિયા જળ અભિયાન સમિતિ દ્વારા વૃક્ષારોપણ
Next articleરાણપુર કન્યાશાળામાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ