લાલભાનું રાહુલ ગાંધીના હસ્તે સન્માન

3054

હાલમાં જ રાહુલ ગાંધી દ્વારા મુકાયેલ સંગઠનની કામગીરી શક્તિ પ્રોજેક્ટ દ્વારા લાલભા ગોહિલે સૌથી વધારે સભ્યો બનાવીને સમગ્ર ગુજરાતમાં સર્વોચ્ચ સ્થાન મેળવી કોંગ્રેસ યુવા પાંખનું ગૌરવ વધારેલ છે અને આ શ્રેષ્ઠ કામગીરી બદલ મનોહરસિંહ ગોહિલ (લાલભા)ને રાહુલ ગાંધી દ્વારા દિલ્હી બોલાવીને તેમને સન્માનિત કરાતા કોંગ્રેસનું અને ભાવનગરનું ગૌરવ વધારેલ છે.

Previous articleબોટાદમાં પાક. વડાપ્રધાનના પુતળાનું દહન
Next articleરાજુલા-જાફરાબાદ હાઈ-વે પર ટ્રાફીક પોલીસનો સપાટો : ૮૦ એનસી કેસ કરાયા