કલાસંઘ દ્વારા અમ્બ્રેલા પેઈન્ટીંગ સ્પર્ધા

462

શહેરની જાણીતી સંસ્થા કલાસંઘ દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર અમ્બ્રેલા ‘છત્રી’ પેઈન્ટીંગ સ્પર્ધાનું એમ.કે. કોલેજ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ૩ થી લઈને ૬પ વર્ષની વય સુધીના ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લઈ છત્રી પર વિવિધ પેઈન્ટીંગ કર્યુ હતું. આ સ્પર્ધા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.