પાલિતાણા રૂરલ પો.સ્ટે.ના એએસઆઈ નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

405

પાલીતાણા રૂલરમાં ફરજ બજાવતા દિપકભાઈ માવજીભાઈ ગોહિલ ની વય મયાદા પૂણ થતા પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો.  દિપકભાઈ માવજીભાઈ ગોહિલ એ સૌ પ્રથમ ભાવનગર હેડ કર્વાટર ભાવનગર એરપોર્ટ  ભાવનગર કંટ્રોલ રૂમ  જેસર, સિહોર,વરતેજ પાલીતાણા ટાઉન તેમજ છેલ્લા બે વર્ષ પાલીતાણા રૂલર મા ફરજ બજાવી હતી પણ વય મર્યાદા પુર્ણ થતા તેવો નિવૃત થતા પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વરા વિદાય સમારોહ યોજાયો હતો તેમા પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર  એચ  બાર  તેમજ પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશનો સમગ્ર સ્ટાફ તેમજ પાલીતાણા ના સૌ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતાં. નિવૃત પોલીસ કમી દિપકભાઈ માવજીભાઈ ગોહિલને શાલ ફૂલ હાર તેમજ ગુલદસ્તા આપી ને વિદાય આપી હતી