રાણપુર ખાતે હાઈ.માં શાળા સલામતી સપ્તાહની ઉજવણી

582

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે શાળા સલામતી સપ્તાહ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા શાળાના મેનેજીંગ ડાયરેક્ટર સંજીવભાઈ ગદાણી અને શાળાના આચાર્ય યશપાલસિંહ ગોહિલ એ શાળાના બાળકોને કુદરતી આપત્તિઓ જેવી કે ભુકંપ,વાવાઝોડા,પુર,આગ વગેરે વિશે વિવિધ મોકડ્રીલ દ્વારા માર્ગર્શન આપવામાં આવ્યુ હતુ શાળાના મેદાનમાં બાળકો દ્વારા વિવિધ આપત્તિ અને તેમાથી બચવાના મોકડ્રીલ કરવામા આવી આ કાર્યક્રમમાં શાળાના બાળકો,શિક્ષકો,શાળાના મેનેજીંગ ડાયરેકટર સંજીવભાઈ ગદાણી તથા શાળાના આચાર્ય યશપાલસિંહ ગોહિલ ખાસ હાજર રહીને બાળકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.